જય શ્રીલ પ્રભુપાદ!

Author: Language:
Publisher: Bhakti Vikas Trust Publication Year: 2010

શ્રીલ પ્રભુપાદ ના દિવ્ય ગુણોના વર્ણનનો અંત જ નથી અને તેનું વર્ણન કરતાં અમને ક્યારેય પણ અટકી જવાની ઈચ્છા થતી નથી. તેમની સિદ્ધિઓથી સંકલાયેલા તેમના ગુણો તેમને અસાધારણ રીતે એક મહાન દિવ્ય વ્યક્તિત્વ તરીકે નિઃશંકપણે પ્રસ્થાપિત કરે છે.

કૃષ્ણભાવનામય અંદોલન ના આગળ ચાલુ રાખેલા પ્રસરણનું નિરીક્ષણ કરી રહેલા, શ્રીલ પ્રભુપાદ હજુ આપણી સાથે જ છે. અમે આશા રાખી શકીએ છીએ કે જો આપણે માત્ર તેમના ઉપદેશોને અનુસરીએ, તો ઘણી આશ્ચર્યજનક બાબતો બનશે, જેની હાલ ભાગ્યેજ કલ્પના કરી શકીશું.

Full Title જય શ્રીલ પ્રભુપાદ!
Binding Paperback
Pages 240
ISBN
Table of Contents