ભારતના યુવકોને સંદેશ

Author: Language:
Publisher: Bhakti Vikas Trust Publication Year: 2010

તમારા દેશનું ભાવિ, આધ્યાત્મિક શક્તિથી વિશ્વનું નેતૃત્વ કરવા માટે નક્કી થયેલું છે. તમારી પોતાની સંસ્કૃતિને જાણી લો, કે જે સમસ્ત જગતના કરોડો માણસોને આકર્ષી રહી છે.

ઊઠો, આગળ આવો અને પરિસ્થિતિના જાણકાર થાવ.

ધર્મ, દર્શનશાસ્ત્ર,સામાજિક અને ઐતિહાસિક વિશ્લેષણ.માત્ર યુવકો માટે જ નહીં, પણ ભારતના અને જગતના ભવિષ્યમાં રસ ધરાવતા બધા જ માટે એક મહત્વની પુસ્તિકા.

ભારતના યુવકો, જાગો!

Full Title ભારતના યુવકોને સંદેશ
Binding Paperback
Pages 256
ISBN
Table of Contents