વાલ્મીકિ કૃત રામાયણ

Author: Language:
Publisher: Bhakti Vikas Trust Publication Year: 2012

ORDER

Hardcover
4-7 days Hardcover INR 170.00 Buy Now
Hardcover
3-4 weeks Hardcover INR 239.00 Buy Now

માનવભક્ષીઓના સમર્થ રાજા, રાવણ કઠોર તપશ્વર્યા કરીને એવો શક્તિશાળી થઈ ગયેલો કે બ્રહાંડના સ્વામીઓ પણ તેની સમક્ષ ઊભા રહી શકતા નહોતા. વૈશ્વિક હોનારતથી ભય પામેલા, દેવો, રાહત માટે વિશ્વના સર્જનહાર બ્રહાજી પાસે ગયા.

જ્યારે બ્રહાજી વિચારમાં લીન થઈ ગયા હતા કે અજેય રાક્ષસને કેવી રીતે જીતી શકાય, ત્યારે પરમેશ્વર, વિષ્ણુદેવાધિદેવ, બ્રહાંડના સ્વામીઓની સભામાં પ્રગટ થયા.

બ્રહાજીના નેતૃત્વ દ્વારા, દેવોએ ભગવાન વિષ્ણુની પૂજા કરી અને વિશ્વનો રાવણથી છુટકારો મેળવવા માટે પ્રાર્થના કરી. ભગવાન વિષ્ણુએ જવાબ આપ્યો, ગભરાશો નહીં, હું તમારા શત્રુનો નાશ કર્યા પછી, પૃથ્વી ઉપર ૧૧,૦૦૦ વર્ષ શાસન કરવા, જલ્દીથી અવતાર લઈશ.

આમાં ગૌરવશીલ વૈદિક મહાકાવ્ય, રામાયણ પ્રગટ થાય છે. ભગવાન વિષ્ણુના અવતાર, ભગવાન રામના મહાન સાહસકાર્યોનો સથવારો કરીએઃ તેમનો વનવાસ, રાવણ વડે રામની પત્નીનું અપહરણ, અને છેવટે રામે દુષ્ટ રાવણને અતુલ્ય બોધપાઠો આપ્યા. મૂળ અંગ્રેજીમાં લખાયેલ આ પુસ્તક હવે ગુજરાતી અનુવાદમાં પણ ઉપલબ્ધ છે.

Full Title વાલ્મીકિ કૃત રામાયણ
Binding Hardcover
Pages 600
ISBN 81-902332-0-3
Table of Contents